Posted: January 24, 2011 in Uncategorized

The biggest suspense of life is that you know the person for whom you are praying..but you never know the person who is praying for you…..

Posted: January 2, 2011 in Uncategorized

તલવાર કાફી નથી વાર કરવા માટે, વાર તો નજર પણ કરી લે છે.
ફર્ક માત્ર એટલો જ છે કે તલવાર ઉઠી ને વાર કરે છે
જયારે નજર ઝૂફી ને વાર કરી જાય છે….!!

Posted: November 1, 2010 in Uncategorized

The most beautiful thing in this world is to see your parents smiling. & The next best thing is to know that you are the reason behind that…

Posted: October 7, 2010 in Uncategorized

હોટેલમાં કોઈ ચા મંગાવે
અને ચામાં માખી પડે તો શું થાય…. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2)’કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે ?
એ ‘મહાન વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે.
એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે !
બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન
વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ
એટલે ‘ગુજરાતી’

Posted: October 6, 2010 in Uncategorized

The Person Who Tries To Keep Everyone Happy Is Always The Most Lonely Person,So Never Leave Them Alone Bcoz They Will Never Say They Need You..

Posted: October 5, 2010 in Uncategorized

Time would make us forget some memories, but there r some memories which make us forget time.cheers such memories, they make life beautiful…..

Posted: October 5, 2010 in Uncategorized

ઉઘાડા દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે…….ફરું છું લઈને મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે……
પડી ગઈ સાંજ, હું સૂરજ નથી એ સત્ય છે કડવું…….ફરી ઉગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરુ છે…….